• Home
  • Dvb
  • Dbv
  • Funny conversation between Sadhu and Sheth, video viral,સૌરાષ્ટ્રના સાધુ અને શેઠનો ફની સંવાદ, વીડિયો વાઈરલ

વીડિયો વાયરલ / સૌરાષ્ટ્રના સાધુ અને શેઠનો ફની સંવાદ, વીડિયો વાઈરલ

Funny conversation between Sadhu and Sheth, video viral,સૌરાષ્ટ્રના સાધુ અને શેઠનો ફની સંવાદ, વીડિયો વાઈરલ

divyabhaskar.com

Feb 07, 2019, 05:38 PM IST

વીડિયો ડેસ્ક: સોશિયલ મીડિયામાં એક ગુજરાતી ભવાઈનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક સાધુ અને શેઠ વચ્ચે ફની સંવાદ થઈ રહ્યો છે. આ સાધુ સોમનાથથી આવેલા છે. સાધુને ભજિયાં ખાવાંનું મન થાય છે. ત્યારે તેને કેવાં ભજિયાં જોઈએ છે એ સવાલ કરતાં ફની સંવાદ થાય છે. આ વીડિયો સૌરાષ્ટ્રના કોઈ ગામનો હોવાનું લાગી રહ્યું છે.

X
Funny conversation between Sadhu and Sheth, video viral,સૌરાષ્ટ્રના સાધુ અને શેઠનો ફની સંવાદ, વીડિયો વાઈરલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી