• Home
  • Dvb
  • Dbv
  • Funny conversation between Lady Cop and child during traffic check

ઓરિસ્સા / રોંગ સાઈડ પર એક્ટિવા લઈને ટ્રિપલ સવારીમાં જતો હતો છોકરો, મહિલા ટ્રાફિક પોલીસે પકડતાં જોયા જેવી થઈ

Funny conversation between Lady Cop and child during traffic check

divyabhaskar.com

Feb 07, 2019, 05:23 PM IST
દેશમાં 4 થી 10 ફેબ્રુઆરી સુધી રોડ સુરક્ષા સપ્તાહની ઉજવણી થઈ રહી છે. આ માટે ઘણી જગ્યાએ ચોકિંગ હાથ ધરાઈ રહ્યું છે. ત્યારે ઓરિસ્સાનો એક વીડિયો ફરી વાઈરલ થઈ રહ્યો છે. જેમાં ટ્રાફિક પોલીસે એક્ટિવા ચલાવતા 16 વર્ષના કિશોરને પકડ્યો હતો. કિશોર એક્ટિવા લઈને રોંગ સાઈડ પર ટ્રિપલ સવારી જતો હતો. કિશોર મહિલા પોલીસ સામે જ પગ પછાડીને રડવા લાગ્યો હતો. 'આન્ટી પ્લીઝ, ચાવી આપી દો, પપ્પા મને બહુ મારશે' કહીને હાથ જોડી કિશોર આજીજી કરવા લાગ્યો હતો. ફની વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

X
Funny conversation between Lady Cop and child during traffic check

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી