• Home
  • Dvb
  • Dbv
  • Full speed cars accident with a bicycle rider, hit & run accident

કુરુક્ષેત્ર / હિટ એન્ડ રન: ફુલસ્પીડ કારની ટક્કરથી હવામાં 3 ગુલાંટ મારીને રોડ પર પટકાયો સાઈકલસવાર, ઘટનાસ્થળે જ થયું મોત, ગમખ્વાર અકસ્માતના CCTV ફુટેજ વાઈરલ

Full speed cars accident with a bicycle rider, hit & run accident

divyabhaskar.com

Jan 24, 2019, 04:05 PM IST
ફુલસ્પીડ કારે એક સાઈકલચાલકનો જીવ લઈ લીધો હતો. કુરુક્ષેત્રનાં મોહનનગર ચોકના શોકિંગ cctv ફુટેજ સામે આવ્યા છે. જેમાં એક સાઈકલચાલક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે જ ફુલ સ્પીડમાં આવેલી કારે તેને અડફેટે લીધો હતો હવામાં 3 ગુંલાટ મારીને સાઈકલસવાર રોડ પર પટકાતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. પોલીસે આરોપી કારચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યાં છે.

X
Full speed cars accident with a bicycle rider, hit & run accident

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી