• Home
  • Dvb
  • Dbv
  • આને કહેવાય જંગલનો રાજા, ચાર સાવજોએ રસ્તો બ્લોક કરી દીધો, ભલભલા VIP લોકોને થોભી જવું પડ્યું,Full grown lions take over traffic control on the streets

સાવજનો રૂતબો / આને કહેવાય જંગલનો રાજા, ચાર સાવજોએ રસ્તો બ્લોક કરી દીધો, ભલભલા VIP લોકોને થોભી જવું પડ્યું

આને કહેવાય જંગલનો રાજા, ચાર સાવજોએ રસ્તો બ્લોક કરી દીધો, ભલભલા VIP લોકોને થોભી જવું પડ્યું,Full-grown lions take over traffic control on the streets

divyabhaskar.com

Jan 11, 2019, 04:00 PM IST

સાઉથ આફ્રિકાના ક્રુગર નેશનલ પાર્કમાં રસ્તા પર સિંહોના ટોળાએ ટ્રાફિક જામ કરી દીધો હતો. જ્યાં પાર્કમાં આવેલી સફારીઓ પાસેથી જ સિંહો પસાર થતા સફારીઓ સાવજને જોવા થોભી ગઈ હતી. સિંહો શાંતિથી ત્યાંથી પસાર થઈને આગળ જતા રહ્યા હતા. કેટલાંક ટૂરિસ્ટે તેમનો વીડિયો શૂટ કર્યો હતો.

પથરી માટે આ પ્રવાહી અક્સીર, કિડનીમાંથી 16 MMનો સ્ટોન પણ કાઢી નાખે, ચાર-પાંચ દિવસમાં ભુક્કો થઈ બહાર આવે, વગર ઓપરેશને મફતમાં થઈ જાય કામ

X
આને કહેવાય જંગલનો રાજા, ચાર સાવજોએ રસ્તો બ્લોક કરી દીધો, ભલભલા VIP લોકોને થોભી જવું પડ્યું,Full-grown lions take over traffic control on the streets

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી