• Home
  • Dvb
  • Dbv
  • ફ્રુટીનું પેકેટ ખોલ્યું તો આંખો પહોળી થઈ ગઈ, વેપારીની નજર સામે જ યુવકે ખોલી કંપનીની પોલ, પેકેટ ઠાલવતા નિકળ્યું વિચિત્ર પ્રવાહી,Frooti packet reality check

શૉકિંગ વીડિયો / ફ્રુટીનું પેકેટ ખોલ્યું તો આંખો પહોળી થઈ ગઈ, વેપારીની નજર સામે જ યુવકે ખોલી કંપનીની પોલ, પેકેટ ઠાલવતા નિકળ્યું વિચિત્ર પ્રવાહી

ફ્રુટીનું પેકેટ ખોલ્યું તો આંખો પહોળી થઈ ગઈ, વેપારીની નજર સામે જ યુવકે ખોલી કંપનીની પોલ, પેકેટ ઠાલવતા નિકળ્યું વિચિત્ર પ્રવાહી,Frooti packet reality check

divyabhaskar.com

Jan 19, 2019, 03:38 PM IST

બજારમાં મળતાં પેક્ડ જ્યૂસના પેકેટ બાળકો માટે કેટલા ફાયદાકારક છે તે આ વીડિયો જોઇને તમને સમજાઈ જશે. એક યુવકે કોઈ સ્ટોરમાંથી ફ્રૂટીનું પેકેટ ખરીદ્યુ અને તેને ખોલતા તેમાંથી જે નિકળ્યું તે જોઇને તેની આંખો પહોળી થઈ ગઈ હતી. તેમાં જ્યૂસ નહીં પણ બ્લેક પ્રવાહી નિકળ્યુ હતુ. જેને જોતા જ યુવકે વેપારીની સામે કંપનીની પોલ ખોલી હતી.

ભૂકંપના કાટમાળમાં દટાયેલું બાળક જીવીત બહાર નીકળ્યું, પગથી માથા સુધી કીચડમાં તરબોળ

X
ફ્રુટીનું પેકેટ ખોલ્યું તો આંખો પહોળી થઈ ગઈ, વેપારીની નજર સામે જ યુવકે ખોલી કંપનીની પોલ, પેકેટ ઠાલવતા નિકળ્યું વિચિત્ર પ્રવાહી,Frooti packet reality check

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી