• Home
  • Dvb
  • Dbv
  • Foundation stone of First Hindu BAPS temple laid in Abu Dhabi

ઐતિહાસિક / અબુધાબીમાં નિર્માણ પામનાર BAPS હિન્દુ મંદિરનો શિલાન્યાસ વિધિ કરાયો, વસુધૈવ કુટુમ્બકમની ભાવના સાથે એક નવા યુગનો પ્રારંભ થયો

Foundation stone of First Hindu BAPS temple laid in Abu Dhabi

divyabhaskar.com

Apr 22, 2019, 10:30 AM IST

અબુધાબીમાં નિર્માણ પામનાર પ્રથમ BAPS હિન્દુ મંદિરનો એક્સક્લૂઝીવ વીડિયો સામે આવ્યો છે. જેમાં એનિમેશનનાં માધ્યમથી રણ વચ્ચે આકાર લેનાર 7 શિખરના મંદિરનો અદભૂત નજારો જોવા મળ્યો હતો. અંદાજે બે વર્ષ દરમ્યાન મંદિર સાથે કોમ્યૂનિટી સેન્ટર, ફૂડ કોર્ટ, બુક સ્ટોલ વગેરે સુવિધાઓ ધરાવતું એક આધુનિક કોમ્પલેક્ષ બનશે. 20 એપ્રિલે BAPSના વડા મહંતસ્વામી મહારાજ, ઈશ્વરચરણ સ્વામી સાથે અનેક લોકોએ આ મંદિરના શિલાન્યાસ વિધિમાં ભાગ લીધો હતો. ભારતીય પરંપરા મુજબ મંદિરની પ્રથમ શિલા મુકાતાં જ એક નવા ઐતિહાસિક યુગનો પ્રારંભ થયો હતો. ઉલ્લેખનીય છએ કે આ મંદિર સમગ્ર દુનિયામાં વસુધૈવ કુટુમ્બકમની ભાવનાનું પ્રતિક બની રહેશે.

X
Foundation stone of First Hindu BAPS temple laid in Abu Dhabi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી