• Home
  • Dvb
  • Dbv
  • Foreigner speak ramayana,આપણને યાદ નહીં હોય પણ આ ફોરેનરને આખી રામાયણ મોઢે છે

કમાલ / આપણને યાદ નહીં હોય પણ આ ફોરેનરને આખી રામાયણ મોઢે છે, માતાજીના નામ લઈ રામાયણ બોલવાની કરી શરૂઆત

Foreigner speak ramayana,આપણને યાદ નહીં હોય પણ આ ફોરેનરને આખી રામાયણ મોઢે છે

divyabhaskar.com

Mar 21, 2019, 06:22 PM IST

જેમ જેમ આપણે પાશ્ચાત્ય સંસ્કૃતિ પાછળ ભાગી રહ્યા છીએ તો બીજી બાજુ દુનિયા આખી ભારતીય સંસ્કૃતિ તરફ વળી રહી છે. તે પછી યોગ હોય કે આપણા વૈદિક મંત્રો, હવે આ ફોરેનરને જ જોઇ લો. તેને આખી રામાયણ યાદ છે. તે બધા ભગવાન અને માતાજીના મંત્રો બોલીને અંગ્રેજીમાં રામાયણ સમજાવે છે, જે સાંભળીને તમને પણ અચરજ થશે.

શરીરમાં કોઈપણ વસ્તુનો ઑવરડૉઝ ન આપવો, તે ફાયદો નહીં પણ નુક્સાન કરે છે

X
Foreigner speak ramayana,આપણને યાદ નહીં હોય પણ આ ફોરેનરને આખી રામાયણ મોઢે છે

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી