• Home
  • Dvb
  • Dbv
  • Flash mob video of NRIs in support of PM Modi goes viral

ક્રેઝ / NRIએ વિદેશની ધરતી પર લગાવ્યો નમો અગેઈનનો નારો, શંકર મહાદેવનના સોંગ પર કર્યો ડાન્સ

Flash mob video of NRIs in support of PM Modi goes viral

Divyabhaskar

Apr 10, 2019, 04:10 PM IST

લોકસભાની ચૂંટણી માટેના મતદાનનો સમય જેમ જેમ નજીક આવી રહ્યો છે તેમ તેમ અલગ અલગ પક્ષ તરફ ઝોક ધરાવનારા પણ તેમનો પ્રચાર પ્રસાર કરવામાં કોઈ જ કસર છોડતા નથી. માંચેસ્ટરની ગલીઓમાં પણ એનઆરઆઈ યૂથે ભાજપની તરફેણમાં અને નરેન્દ્ર મોદી ફરી પીએમ બને તે માટે ડાન્સ કરીને તેમનો સપોર્ટ જાહેર કર્યો હતો. શંકર મહાદેવનના બ્રેથલેસ થીમવાળા નોન-સ્ટોપ ઈન્ડિયા સોંગ પર તેમણે ડાન્સ કર્યો હતો. તેમની ટીશર્ટ પર નમો અગેઈનનો નારો, હાથમાં ભાજપનો ફ્લેગ અને સાથે જ મોદી જેવો જ ગેટઅપ કરનાર યુવક પણ બધાના આકર્ષણનું કેન્દ્ર રહ્યો હતો. આ એ જ ગીત છે જે ભાજપ સરકાર દ્વારા કરાયેલી કામગીરીનું વર્ણન કરીને બનાવવામાં આવ્યું હતું. સોશિયલ મીડિયામાં પણ આ ડાન્સનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

X
Flash mob video of NRIs in support of PM Modi goes viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી