• Home
  • Dvb
  • Dbv
  • Fitness Secrets of Sara Ali Khan,ફિટનેસને લઇને સારા કેટલી ડેડિકેટ? આટલી એક્સરસાઇઝ રોજ કરે છે 'સિમ્બા'ની એક્ટ્રેસ

ફિટનેસ મંત્ર / ફિટનેસને લઇને સારા કેટલી ડેડિકેટ? આટલી એક્સરસાઇઝ રોજ કરે છે 'સિમ્બા'ની એક્ટ્રેસ

Fitness Secrets of Sara Ali Khan,ફિટનેસને લઇને સારા કેટલી ડેડિકેટ? આટલી એક્સરસાઇઝ રોજ કરે છે 'સિમ્બા'ની એક્ટ્રેસ

divyabhaskar.com

Dec 31, 2018, 06:25 PM IST

સૈફ અલી ખાન અને અમૃતા સિંહની દીકરી સારા અલી ખાનની ફિલ્મ સિમ્બા બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, ત્યારે ફિલ્મની એક્ટ્રેસ સારા અલી ખાનને લઇને લોકોમાં ક્રેઝ વધી રહ્યો છે. સારા પોતાની ફિટનેસને લઇને કેટલી ડેડિકેટેડ છે તે આ વીડિયોમાં અમે તમને જણાવીએ છીએ, સારા વીડિયોમાં પિલાટે એક્સરસાઇઝ કરતી જોવા મળે છે.

જાહન્વી કપૂરે કપાવી નાખ્યા લાંબા વાળ, શોર્ટ ડ્રેસ અને શોર્ટ હેરમાં જોવા મળી,વાયરલ થયો આ વીડિયો

X
Fitness Secrets of Sara Ali Khan,ફિટનેસને લઇને સારા કેટલી ડેડિકેટ? આટલી એક્સરસાઇઝ રોજ કરે છે 'સિમ્બા'ની એક્ટ્રેસ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી