• Home
  • Dvb
  • Dbv
  • firing between police and accused at muzaffarpur bus stop, bihar

મુઝફ્ફરપુર / બસ સ્ટેન્ડ પર પોલીસ અને શખ્સો વચ્ચે ખુલ્લેઆમ ફાયરિંગ, મુસાફરોનાં જીવ પડીકે બંધાયા, કેટલાકે મોબાઈલમાં કેપ્ચર કર્યાં દિલધડક દ્રશ્યો

firing between police and accused at muzaffarpur bus stop, bihar

divyabhaskar.com

Feb 02, 2019, 04:16 PM IST
મુઝફ્ફરપુરના બસ સ્ટેન્ડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. બસ સ્ટેન્ડ પર 3 શખ્સોએ ફાયરિંગ કર્યું હતુ. જોકે ત્યાં હાજર પોલીસ જવાનોએ વળતું ફાયરિંગ કરીને એક શખ્સને મોતને ઘાટ ઉતારી દીધો હતો. જાહેરમાં ગોળીબાર થતાં લોકોમાં દહેશત ફેલાઈ ગઈ હતી. પોલીસ જવાનો પણ સાદા ડ્રેસમાં એ.કે 47 જેવા હથિયારો લઈને ગોળીબાર કરતાં લોકોનાં મોબાઈલ કેમેરામાં કેદ થયાં હતા. ઉલ્લેખનીય છે કે, પોલીસ ટ્રાન્સપોર્ટરની હત્યાની તપાસમાં ત્યાં આવી હતી અને આરોપીઓએ પોલીસ પર ફાયરિંગ કર્યું હતું.

X
firing between police and accused at muzaffarpur bus stop, bihar

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી