ભયંકર ભૂલ / એપાર્ટમેન્ટમાં લાગી હતી ભીષણ આગ, ઊંચાઈ પર 3 જવાનો આગ બુઝાવી રહ્યા હતા, બીજી ટીમે ભૂલથી તેમની પર જ ભારે પ્રેશરથી નાંખ્યું પાણી, આ રીતે બચ્યો ફાયરફાઈટર્સનો જીવ

firefighter mistake during fire in newyork

divyabhaskar.com

Mar 30, 2019, 07:22 PM IST
ન્યૂયોર્કના યોંકર્સના એક એપાર્ટમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આગ બુઝાવતી વખતે ફાયરબ્રિગેડથી ભયંકર ભૂલ થઈ ગઈ હતી. એપાર્ટમેન્ટની ઊંચાઈ પર 3 જવાનો આગ બુઝાવી રહ્યા હતા. બીજી ટીમે ભૂલથી તેમની પર જ ભારે પ્રેશરથી પાણી નાંખ્યું.. કેટલીક મિનિટો સુધી આમ ચાલતું રહ્યું.. કેમેરામેનની મજર પડતાં તેમણે આ અંગે ફાયર ટીમને જાણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, પાણીનાં ફોર્સથી નીચે પડીને કર્મચારીઓનાં મોત થવાની સંભાવના હતી. પરંતુ સમયસર જાણ કરાતાં તેમનો જીવ બચી ગયો હતો. 12 માર્ચે લાગેલી આગ 12 કલાક બાદ કાબૂમાં આવી હતી.
X
firefighter mistake during fire in newyork

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી