દુર્ઘટના / અગમ્ય કારણોસર આગ લાગતાં ખેતરોની 200 એકર જમીનમાં ઘઉંનો પાક સળગી ગયો, ખેડૂતોને લાખોનું નુકસાન

fire in 200 acre wheat crop farm at moga, punjab

divyabhaskar.com

Apr 30, 2019, 05:23 PM IST
મોગા જિલ્લાના રૌલી ગામમાં તબાહી મચી ગઈ હતી. ઘઉંનાં ખેતરમાં અચાનક આગ લાગતાં અફરાતફરી મચી ગઈ. જેનાથી 200 એકર જમીનમાં ઘઉંનો પાક બળી ગયો હતો. આગ બુજાવવા માટે ફાયરબ્રિગેડ સાથે સ્થાનિક લોકોએ ટ્રેકટરથી પાણી છાંટ્યું હતુ. જેનાથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવાયો. ઉલ્લેખનીય છએ કે, ઊબા પાકમાં આગ લાગવાથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હતુ. આગથી થયેલ નુકસાનનો રિપોર્ટ પંજાબ સરકારને સોંપાયો છે.
X
fire in 200 acre wheat crop farm at moga, punjab

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી