ચીન / 'મેડ ઈન ચાઈના'નું નવું ઉદાહરણ, રોડ પર ફટાકડો ફોડતાં થયું એવું કે લોકો ભેગા થઈ ગયાં

fire crackers blast a manhole in chafing, china

divyabhaskar.com

Feb 07, 2019, 05:55 PM IST
ચાઈનામાં ન્યૂયરની ઉજવણી થઈ રહી હતી ત્યારે, ફટાકડા ફોડતી વખતે ચીફેંગમાં એક અજબગજબ ઘટના બની હતી. બાળક ફટાકડો લઈને ગટર પાસે પહોંચ્યો હતો. દુકાનની બહાર ગટર ઉપર બાળકે ફટાકડો મુકીને સળગાવ્યો હતો. ફટાક્ડો જેવો ફૂટ્યો કે રોડમાં ખાડો પડી ગયો હતો. આ સાથે જ ગટરમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો. મોન્ગોલિયન સિટીની ઘટનાનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

X
fire crackers blast a manhole in chafing, china

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી