• Home
  • Dvb
  • Dbv
  • fight between congress leader and toll worker for toll tax

ઈંદોર,મધ્યપ્રદેશ / ટોલપ્લાઝા પર ટોલ ન ચુકવવા બાબતે કોંગ્રેસ નેતા અને ટોલકર્મીઓ વચ્ચે થઈ મારામારી, ડંડા-સળીયા વડે એકબીજાને ફટકાર્યા

fight between congress leader and toll worker for toll tax

divyabhaskar.com

Dec 25, 2018, 06:45 PM IST
પીથમપુર,સેક્ટર 3નાં ઈંડોરામા ટોલ પ્લાઝા પર ટોલ ન ચુકવવા બાબતે કોંગ્રેસ નેતા રમેશ કશ્યપ અને ટોલ કર્મચારીએ વચ્ચે મારામારી થઈ હતી. રવિવારેપોરે બનેલ ઘટનાટ્યાંનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં બંને પક્ષોનાં લોકો ડંડા-સળીયા વડે એકબીજાને ફટકારતા નજરે પડે છે. આ ઘટનામાં બંને પક્ષે 7 લોકો ઘાયલ થયા છે. પોલીસે બંને પક્ષો વિરૂદ્ધ કેસ દાખલ કરી તપાસ હાથ ધરી છે.
X
fight between congress leader and toll worker for toll tax

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી