• Home
  • Dvb
  • Dbv
  • feni storm affected to bhubaneswar airport, trees, sign boards, destroyed in heavy wind

નુકસાન / ફેની વાવાઝોડાંનો આતંક, ભૂવનેશ્વર એરપોર્ટ પર સાઈન બોર્ડ, સિક્યોરિટી કેબીન સહિત અનેક ઝાડ ધ્વસ્ત

divyabhaskar.com

May 04, 2019, 12:14 PM IST

ફેની વાવાઝોડાંએ ઓરિસ્સામાં ભારે આતંક મચાવ્યો છે. ભૂવનેશ્વર એરપોર્ટ પર બધી ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. બીજુ પટનાયક ઈન્ટરનેશનલ એરપોર્ટની હાલત ખરાબ થઈ ગઈ છે. એરપોર્ટ પર ઠેર ઠેર સાઈન બોર્ડ પડી ગયા હતા. તો સિક્યોરિટી કેબીન ધ્વસ્ત થઈ ગઈ હતી. એરપોર્ટ પર અનેક છોડ, ઝાડ પણ ભારે પવનને લીધે પડી ગયાં હતા. મુખ્ય રસ્તા પરનું સાઈન બોર્ડ પડી જતાં જેસીબીની મદદથી રસ્તો ખુલ્લો કરાયો હતો.

X

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી