• Home
  • Dvb
  • Dbv
  • નિક જોનાસની ફિમેલ ફેને ફેંકી બ્રા, પ્રિયંકાએ ઉપાડીને તેને હવામાં ફંગોળી,Female fan throws her bra for Nick Jonas

OMG / નિક જોનાસની ફિમેલ ફેને ફેંકી ***, પ્રિયંકાએ ઉપાડીને તેને હવામાં ફંગોળી

નિક જોનાસની ફિમેલ ફેને ફેંકી બ્રા, પ્રિયંકાએ ઉપાડીને તેને હવામાં ફંગોળી,Female fan throws her bra for Nick Jonas

divyabhaskar.com

Apr 01, 2019, 03:06 PM IST

ડિવોર્સની અફવાઓ વચ્ચે પ્રિયંકા ચોપરા હાલ તેના સાસરીયાઓ સાથે ટાઇમ સ્પેન્ડ કરી રહી છે. ત્યારે નિક જોનાસના કોન્સર્ટનો એક વીડિયો વાઇરલ થયો છે. નિક સાથે જોનાસ બ્રધર્સ પર્ફોર્મ કરી રહ્યા હતા અને નિકની દીવાનગી એક લેડી પર એવી છવાઈ ગઈ કે તેણે બ્રા કાઢીને નિક તરફ ફેંકી હતી. જેને પ્રિયંકાએ ઉપાડીને હવામાં ફંગોળી હતી.

X
નિક જોનાસની ફિમેલ ફેને ફેંકી બ્રા, પ્રિયંકાએ ઉપાડીને તેને હવામાં ફંગોળી,Female fan throws her bra for Nick Jonas

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી