Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3211

ભારતીય સેનાને મળી સ્વદેશી મિની બોફોર્સ તોપ 'ધનુષ', કોઈપણ ઋતુમાં કોઈપણ જગ્યાએ કામ આપી શકે છે

  • પ્રકાશન તારીખ09 Apr 2019
  •  
જબલપુરથી દેશને એક આનંદ સાથે ગર્વ કરાવે તેવા સમાચાર મળ્યા છે. જબલપુર ગન કેરેજ ફેક્ટરીમાં બનેલી 6 'ધનુષ' તોપ સેનામાં સામેલ કરાઈ છે. 'ધનુષ' ને તેના ફિચર્સને કારણે સ્વદેશી મિની બોફોર્સ તોપ કહેવામાં આવે છે. ધનુષ સસ્તી અને દરેક ઋતુમાં કામ આપી શકે તેવી તોપ છે. 'ધનુષ' દ્વારા ભારત આર્ટિલરી ગનમાં આત્મનિર્ભર બન્યું છે. ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાએ વધુ 114 ધનુષ તોપનો ઓર્ડર આપ્યો છે. સંપૂર્ણ ઓટોમેટિક ધનુષ તોપનાં કારણે ભારતની મારક ક્ષમતા અનેક ગણી વધી ગઈ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP