Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2074

દીકરાને ખુશ કરવા પિતાએ પહેર્યો પરીનો ડ્રેસ, Frozenના સોંગ પર કર્યો ક્યૂટ ડાન્સ

  • પ્રકાશન તારીખ30 Jan 2019
  •  

સોશિયલ મીડિયા પર એક પિતા-પુત્રના ક્યૂટ ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, વીડિયોમાં એક પિતાએ તેના દીકરાની ખુશી માટે પરીનો ડ્રેસ પહેરી ડાન્સ કર્યો હતો. 4 વર્ષનો દીકરો પિતા સાથેનો ડાન્સ ખુબ જ એન્જોય કરે છે. બંનેએ અમેરિકન ફિલ્મ ફ્રોઝનના સોંગ પર ક્યૂટ ડાન્સ કર્યો હતો. વીડિયો હોલિવૂડ એક્ટ્રેસ ક્રિસ્ટલ બેલે શેર કર્યો છે.

પંજાબના ઈતિહાસમાં પહેલીવાર ખેતરોમાં બરફના થર જામ્યા, સફેદ ચાદર પર જાણે લીલુ ઘાસ ઉગ્યું હોય

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP