• Home
  • Dvb
  • Dbv
  • છોલણિયાથી દાડમ ફોલો, એકપણ દાણો વેસ્ટ નહીં જાય, છોલણિયાને દાડમ પર ઠબકારી દાડમને ઉંધુ કરતા દાડમ થઈ જાય ચોખ્ખું,Fast Way to Process a Pomegranate

વાયરલ વીડિયો / છોલણિયાથી દાડમ ફોલો, એકપણ દાણો વેસ્ટ નહીં જાય, છોલણિયાને દાડમ પર ઠબકારી દાડમને ઉંધુ કરતા દાડમ થઈ જાય ચોખ્ખું

છોલણિયાથી દાડમ ફોલો, એકપણ દાણો વેસ્ટ નહીં જાય, છોલણિયાને દાડમ પર ઠબકારી દાડમને ઉંધુ કરતા દાડમ થઈ જાય ચોખ્ખું,Fast Way to Process a Pomegranate

divyabhaskar.com

Jan 17, 2019, 11:11 AM IST

દાડમ ફોલવું એ બીજા ફ્રૂટ જેટલું સરળ કામ નથી. દાડમ ફોલવામાં કાંતો તેના દાણાનો રસ નીકળી જાય છે, કાંતો હાથ ખરાબ થાય છે. પરંતુ અહીં એક ગુજરાતીએ દાડમ ફોલવાની સરળ રીત જણાવી છે. જેમાં ન તો તેના દાણાનો વ્યય થશે કે નતો હાથ ખરાબ થશે, બસ આ પ્રોસેસને જાણી લો અને સરળતાથી દાડમના દાણા કેવી રીતે કાઢવા તે શીખી લો.

3 કરોડનો ફ્લેટ ખરીદ્યો, પરંતુ દીવાલ પર મુક્કો મારતા પડી ગયું પોપડું, અંદરથી નીકળ્યું કંઇક આવું

X
છોલણિયાથી દાડમ ફોલો, એકપણ દાણો વેસ્ટ નહીં જાય, છોલણિયાને દાડમ પર ઠબકારી દાડમને ઉંધુ કરતા દાડમ થઈ જાય ચોખ્ખું,Fast Way to Process a Pomegranate

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી