• Home
  • Dvb
  • Dbv
  • ઊંધી છરી ઠબકારો અને દાડમ ફોલો, આ ભાઈએ શીખવી દાડમ ફોલવાની સાવ સરળ ટ્રિક, સેકંડોમાં જ થઈ જાય ચોખ્ખું ચણાક, એકેય દાણો બગડે પણ નહીં,Fast Way to Process a Pomegranate

ઊંધી છરી ઠબકારો અને દાડમ ફોલો, આ ભાઈએ શીખવી દાડમ ફોલવાની સાવ સરળ ટ્રિક, સેકંડોમાં જ થઈ જાય ચોખ્ખું ચણાક, એકેય દાણો બગડે પણ નહીં

ઊંધી છરી ઠબકારો અને દાડમ ફોલો, આ ભાઈએ શીખવી દાડમ ફોલવાની સાવ સરળ ટ્રિક, સેકંડોમાં જ થઈ જાય ચોખ્ખું ચણાક, એકેય દાણો બગડે પણ નહીં,Fast Way to Process a Pomegranate

divyabhaskar.com

Dec 15, 2018, 03:33 PM IST

દાડમ ફોલવું એ બીજા ફ્રૂટ જેટલું સરળ કામ નથી. દાડમ ફોલવામાં કાંતો તેના દાણાનો રસ નીકળી જાય છે, કાંતો હાથ ખરાબ થાય છે. પરંતુ અહીં એક ગુજરાતીએ દાડમ ફોલવાની સરળ રીત જણાવી છે. જેમાં ન તો તેના દાણાનો વ્યય થશે કે નતો હાથ ખરાબ થશે, બસ આ પ્રોસેસને જાણી લો અને સરળતાથી દાડમના દાણા કેવી રીતે કાઢવા તે શીખી લો.

ભારતીય શિક્ષકના પ્રેમમાં પડીને ચીનની યુવતીએ ગંગા કિનારે કર્યાં પ્રેમલગ્ન, અગ્નિની સાક્ષીએ સાત જન્મનો સાથ નિભાવવાનો કર્યો એકબીજાને વાયદો

X
ઊંધી છરી ઠબકારો અને દાડમ ફોલો, આ ભાઈએ શીખવી દાડમ ફોલવાની સાવ સરળ ટ્રિક, સેકંડોમાં જ થઈ જાય ચોખ્ખું ચણાક, એકેય દાણો બગડે પણ નહીં,Fast Way to Process a Pomegranate

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી