• Home
  • Dvb
  • Dbv
  • આને કહેવાય ખેડૂતની કોઠાસૂઝ, એક જ સાંતીથી જૂદા જૂદા કામ થઈ શકે તેવું સાંતી બનાવ્યું,Farming machine viral video

આને કહેવાય ખેડૂતની કોઠાસૂઝ, એક જ સાંતીથી જૂદા-જૂદા કામ થઈ શકે તેવું સાંતી બનાવ્યું

આને કહેવાય ખેડૂતની કોઠાસૂઝ, એક જ સાંતીથી જૂદા-જૂદા કામ થઈ શકે તેવું સાંતી બનાવ્યું,Farming machine viral video

તમે સાંતી તો જોઈ હશે પરંતુ આવું સાંતી નહીં જોયું હોય. આ સાંતીથી રાપ પણ ચલાવી શકાશે અને પાળા પણ બાંધી શકાશે.

divyabhaskar.com

Sep 02, 2018, 11:21 AM IST

તમે સાંતી તો જોઈ હશે પરંતુ આવું સાંતી નહીં જોયું હોય. આ સાંતીથી રાપ પણ ચલાવી શકાશે અને પાળા પણ બાંધી શકાશે. આ ખેડૂતે પોતાની સુઝબુઝથી એક સાંતી બનાવ્યું છે જે એકસાથે બે કામ કરી જાણશે, ખેડૂતે તેનો વીડિયો જોવા જેવો છે જે હાલ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયો છે.

કપાસમાં દવા છાંટવાની અનોખી ટેકનિક, એક સાથે અડધું ખેતર લેવાતું જાય

X
આને કહેવાય ખેડૂતની કોઠાસૂઝ, એક જ સાંતીથી જૂદા-જૂદા કામ થઈ શકે તેવું સાંતી બનાવ્યું,Farming machine viral video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી