Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-26

ખેડૂતે શોધ્યો બોરમાંથી મોટર કાઢવાનો દેશી જુગાડ, કોઠાસૂઝ એવી કે ભલભલા એન્જિનિયર્સ માથાં ખંજવાળી જાય

  • પ્રકાશન તારીખ02 Sep 2018
  •  

આ ખેડૂત કોઈ એન્જિનિયરથી કમ નથી. તેણે બોરમાંથી મોટર કાઢવાનો દેશી જુગાડ શોધીને ભલભલા એન્જીનિયર્સને પાછળ મુકી દીધા છે. આ ખેડૂએ ભંગારના બાઇક અને નકામા ટાયરમાંથી મોટર ખેંચવાની ટ્રોલી બનાવી છે. જે ખરેખર પ્રશંસનિય છે. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેને વધુમાં વધુ શેર કરવો જોઇએ.

આને કહેવાય ખેડૂતની કોઠાસૂઝ, એક જ સાંતીથી જૂદા-જૂદા કામ થઈ શકે તેવું સાંતી બનાવ્યું

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP