• Home
  • Dvb
  • Dbv
  • પાકને પાણી પીવડાવાનો જુગાડ, ગુજરાતના દરેક ખેડૂતે અપનાવવા જેવો છે આ તરીકો,Farmer new trik for farm

પાકને પાણી પીવડાવાનો જુગાડ, ગુજરાતના દરેક ખેડૂતે અપનાવવા જેવો છે આ તરીકો

પાકને પાણી પીવડાવાનો જુગાડ, ગુજરાતના દરેક ખેડૂતે અપનાવવા જેવો છે આ તરીકો,Farmer new trik for farm

ખેડૂતો ખેતરમાં ઠંડી,તડકામાં મહામહેનતે પાકનું વાવેતર કરે છે, વાવણીથી માંડીને લણવા સુધીની પ્રક્રિયામાં કડી મહેનત હોય છે

divyabhaskar.com

Nov 02, 2018, 12:12 PM IST

ખેડૂતો ખેતરમાં ઠંડી,તડકામાં મહામહેનતે પાકનું વાવેતર કરે છે, વાવણીથી માંડીને લણવા સુધીની પ્રક્રિયામાં કડી મહેનત હોય છે તે ખેડૂતનો દીકરો સારી રીતે સમજી શકે છે, પરંતુ એક ખેડૂતે પોતાની કોઠાસૂઝથી પાકને પાણી આપવાનો જે જુગાડ શોધી કાઢ્યો છે તે ખરેખર પ્રશંસનિય છે. લાકડાની કોઈ ચીજ બનાવીને ઓછી મહેનતે પાકને પાણી પીવડાવે છે. આ જુગાડ ગુજરાતના ખેડૂતોએ અપનાવવા જેવો છે.

તીખો બોમ્બ અને મીઠો બોમ્બ કોને કહેવાય? દીવાળીમાં જ્યારે ઢોકળીને તેની બહેનપણીને પૂછ્યો આ સવાલ

X
પાકને પાણી પીવડાવાનો જુગાડ, ગુજરાતના દરેક ખેડૂતે અપનાવવા જેવો છે આ તરીકો,Farmer new trik for farm

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી