Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1390

મોદી સાહેબ, તમારાં બે-બે ભાષણોમાં હાજર હતો, તમે 15 લાખ રૂપિયાનું વચન આપ્યું હતું, ક્યારે ખાતામાં આવશે? કહેતાં કહેતાં ખેડૂત પોક મૂકીને રોયો

  • પ્રકાશન તારીખ20 Dec 2018
  •  

ચૂંટણી પહેલાની સભામાં વડાપ્રધાન મોદીએ દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખવાનું વચન આપ્યુ હતુ. જે હજુ સુધી પુરૂ થયુ નથી. જેને લઈને એક ખેડૂત નિરાશ થયો હતો અને પોક મૂકીને રડ્યો હતો. તેણે મોદીને સણસણતો સવાલ કર્યો હતો કે તેમણે આપેલ વચન પુરૂ કર્યુ નથી. બધા ભાષણમાં તેમણે હાજરી પૂરાવી છે અને હવે તેને તે પૈસા જોઇએ છે.

ત્રણ રાજ્યોમાં ભાજપની હાર થતાં આ ફ્રૂટવાળાએ કર્યું અનોખું સેલિબ્રેશન

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP