• Home
  • Dvb
  • Dbv
  • Farmer Creates Clothes From Pipes, Curtains, Bamboo Fans etc

ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્ / વાંસ, પાણીની પાઇપો અને ટાયર જેવી ભંગાર વસ્તુઓમાંથી કપડાં બનાવીને આ વ્યક્તિએ કર્યું રોડ પર કેટ વોક, લોકો જોતા રહ્યા તેની વેશભૂષા

Farmer Creates Clothes From Pipes, Curtains, Bamboo Fans etc

Divyabhaskar.com

Dec 19, 2018, 06:24 PM IST
ચીનની સડકો પર સાવ અજીબ જ પ્રકારના કપડાં પહેરીને કેટ વોક કરતો આ શખ્સ લોકોના આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વ્યવસાયે ફાર્મર અને પાર્ટ ટાઈમ ફેશન ડિઝાઈનર એવા ઝિયાગાંગના આ કપડાં વેસ્ટમાંથી બનાવેલા છે. વાંસ, પાણીની પાઇપો અને ટાયર જેવી અનેક વેસ્ટેજ પ્રોડ્કટમાંથી આ પ્રકારના કોસ્ચ્યૂમ બનાવીને પહેરવાનો અને આમ જાહેરમાં જ રોડ પર નીકળવાનો તેમનો એક માત્ર ઉદેશ્ય એજ છે કે લોકો એન્વાયર્મેન્ટ મુદ્દે થોડા જાગૃત થાય અને આ પ્રકારની ઈકો ફ્રેન્ડલી પ્રોડક્ટ્ને વાપરવાનું ચલણ વધારે.

X
Farmer Creates Clothes From Pipes, Curtains, Bamboo Fans etc

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી