• Home
  • Dvb
  • Dbv
  • Faridabad park hospital carelessness about patients,ડૉક્ટર્સની બેદરકારીનો વધુ એક વીડિયો સામે આવ્યો, યુવતીએ ખોલી હૉસ્પિટલની પોલ

ડૉક્ટર્સની બેદરકારીનો વધુ એક વીડિયો સામે આવ્યો, યુવતીએ ખોલી હૉસ્પિટલની પોલ

Faridabad park hospital carelessness about patients,ડૉક્ટર્સની બેદરકારીનો વધુ એક વીડિયો સામે આવ્યો, યુવતીએ ખોલી હૉસ્પિટલની પોલ

આ દૃશ્યો એ સમજવા માટે પૂરતા છે કે અહીં દર્દીને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે અને કેટલી હદે ઘોર બેદરકારી દાખવવામાં આવે છે.

divyabhaskar.com

Nov 22, 2018, 11:09 AM IST

આ દૃશ્યો એ સમજવા માટે પૂરતા છે કે અહીં દર્દીને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે છે અને કેટલી હદે ઘોર બેદરકારી દાખવવામાં આવે છે. ઘટના યુપીના ફરીદાબાદની પાર્ક હોસ્પિટલની છે. આ વીડિયોમાં જે યુવતી છે તેના પિતા સાથે ડૉક્ટર્સ બેદરકારી વર્તી રહ્યા છે. હોસ્પિટલ અને ડૉક્ટર્સની પોલ ખોલવી યુવતીએ વીડિયો બનાવ્યો છે. અને દર્દીઓ સાથે થતાં અન્યાય સામે ન્યાય માગ્યો છે. જે ઈન્ટરનેટ પર પોસ્ટ કરતા ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

આ ગુજરાતીએ સાવ સરળ રીતે શીખડાવી નાડી પારખવાની રીત, સેકન્ડમાં જાણી શકશો તમે બીમાર છો કે નહીં

X
Faridabad park hospital carelessness about patients,ડૉક્ટર્સની બેદરકારીનો વધુ એક વીડિયો સામે આવ્યો, યુવતીએ ખોલી હૉસ્પિટલની પોલ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી