Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-2540

ભારતે POKમાં કરેલી એર સ્ટ્રાઈક દરમ્યાન થયો બાળકનો જન્મ, સૈનિક પરિવારે નામ રાખ્યું 'મિરાજ'

  • પ્રકાશન તારીખ27 Feb 2019
  •  
ભારતે પાકિસ્તાનમાં ઘુસીને મિરાજ વિમાનથી આતંકીઓ પર બોમ્બમારો કર્યો હતો અને અંદાજે 1000કિલો વિસ્ફોટકો દ્વારા 350 આતંકીઓનો ખાત્મો બોલાવ્યો હતો. આ એર સ્ટ્રાઈક દરમ્યાન બાળકનો જન્મ થયો હતો. સૈનિક પરિવારે તેનું નામ મિરાજ સિંહ રાખ્યું હતું. ડાબરા ગામના મહાવીરસિંહનાં ઘરે બાળકનો જન્મ થયો હતો. મિરાજના કાકા ભૂપેન્દ્રસિંહ એરફોર્સમાં છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP