• Home
  • Dvb
  • Dbv
  • family climb on water tank like film sholay in hardoi

ન્યાય / યુપીનાં હરદોઈમાં જોવા મળ્યો 'શોલે' ફિલ્મ જેવો સીન, જમીન બાબતે ગુંડાતત્ત્વોથી પરેશાન પરિવાર ન્યાય મેળવવા પાણીની ટાંકી પર ચઢ્યો

family climb on water tank like film sholay in hardoi

divyabhaskar.com

Mar 16, 2019, 07:05 PM IST
યુપીના હરદોઈથી ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે જેમાં જમીન બાબતે ગુંડાતત્ત્વોથી પીડિત પરિવાર ન્યાય મેળવવા પાણીની ટાંકી પર ચડી ગયો હતો. 5 લોકોને ટાંકી પર જોઈ લોકોનાં શ્વાસ અદ્ધર થઈ ગયાં હતા અને પરિવારને નીચે ઉતારવા માટે સમજાવટનો દોર શરૂ થયો હતો. પોલીસ સહીત ક્લેક્ટર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. કલેક્ટરે ન્યાય અપાવવાની બાંહેધરી આપતાં 12 કલાકની સમજાવટ બાદ પરિવાર નીચે ઊતર્યો હતો.
X
family climb on water tank like film sholay in hardoi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી