Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1537

રૂમ જેવી સુખ-સુવિધા વચ્ચે ખુલ્લા આકાશ નીચે સૂવો, અંદાજે 10,200 રૂપિયા હોટલના રૂમ જેવી સુખ-સુવિધા સાથે માણો પ્રકૃતિની મજા

  • પ્રકાશન તારીખ29 Dec 2018
  •  
ચીનની યાંગશુઓ કાઉન્ટીમાં 'બબલ હોટલ'નો કન્સેપ્ટ પ્રકૃતિપ્રેમી સહેલાણીઓને ખૂબ પસંદ પડી રહ્યો છે. સહેલાણીઓ અહીં સુંદર પારદર્શક બબલ ટેન્ટ 'ફોરેસ્ટ ડોમ'નું પર નાઇટ 1 હજાર યુઆન (અંદાજે 10,200 રૂપિયા) જેટલું ભાડું ચૂકવીને હોટલના રૂમ જેવી સુખ-સુવિધા વચ્ચે ખુલ્લા આકાશ નીચે સૂવાનો આનંદ લઇ શકે છે. આ સ્થળ પર્વતો, તળાવ અને જંગલોની વચ્ચે આવેલું હોવાથી દિવસે પણ સૂર્યોદયનો તથા પ્રકૃતિનો રમણીય નજારો જોઇ શકાય છે. નજીકમાં પર્વતારોહણ કે ફિશિંગ પણ કરી શકાય છે. બે માળના બબલ ટેન્ટનો એરિયા 42 ચોરસ મીટર છે, જેમાં એસી, સોફા બેડ તથા લક્ઝુરિયસ બાથટબ સાથેના બાથરૂમ સહિતની સુવિધાઓ છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP