Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-776

2 મહિનાથી એક રોડ પર આવીને ઉભો રહી જતો હતો ડૉગી, કારણ જણાતાં ઈમોશનલ થયા લોકો

  • પ્રકાશન તારીખ14 Nov 2018
  •  

કોઈ કુતરાને તેના માલિક પ્રત્યેનો આટલો પ્રેમ તમે પહેલાં ક્યારેય નહીં જોયો હોય, ચીનના ડોગીનો આ વીડિયો હાલ દુનિયાભરમાં વાયરલ થઈ રહ્યો છે. આ ડોગી છેલ્લાં બે મહિનાથી શહેરના એક રસ્તા પર આવીને ઉભો રહી જાય છે. અને ત્યાં તેની માલકણના આવવાની રાહ જોવે છે. રસપ્રદ વાત તો એ છે કે આ જગ્યાએ એક એક્સિડેન્ટમાં તેની માલકણનું મોત થયુ હતુ. અને તે ત્યારથી અહીં આવે છે, આ સ્ટોરી જાણ્યા પછી લોકો ઈમોશનલ થઈ રહ્યા છે. આ વીડિયો અત્યાર સુધીમાં 15 લાખ લોકો જોઇ ચુક્યા છે.

ચીનમાં સ્કૂલના બાળકો પાસેથી મોબાઇલ મળી આવતાં ટીચરે કરી આકરી સજા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP