• Home
  • Dvb
  • Dbv
  • 275 કિમીની ઝડપે જતી હતી કાર, કંટ્રોલ જતાં ઉડીને ફગી અને પછી..,F3 driver Sophia Floersch breaks spine in terrifying crash

275 કિમીની ઝડપે જતી હતી કાર, કંટ્રોલ જતાં ઉડીને ફગી અને પછી..

275 કિમીની ઝડપે જતી હતી કાર, કંટ્રોલ જતાં ઉડીને ફગી અને પછી..,F3 driver Sophia Floersch breaks spine in terrifying crash

ફૉર્મૂલા થ્રી મકાઉ ગ્રાં પ્રિ દરમિયાન વેન એમર્સફોર્ટ રેસિંગ ટીમની 17 વર્ષની ડ્રાઇવર સોફિયા ફ્લોર્શ દુર્ઘટનાનો શિકાર બની હતી.

divyabhaskar.com

Nov 19, 2018, 05:37 PM IST

ફૉર્મૂલા થ્રી મકાઉ ગ્રાં પ્રિ દરમિયાન વેન એમર્સફોર્ટ રેસિંગ ટીમની 17 વર્ષની ડ્રાઇવર સોફિયા ફ્લોર્શ દુર્ઘટનાનો શિકાર બની હતી.તેની કમરની પાંસળીઓમાં ફ્રેક્ચર થયુ હતુ. રેસ સમયે સોફિયાની કારની ઝડપ 275 કિમી પ્રતિ કલાક હતી. જેમાં સ્ટિયરિંગ પરથી બેલેન્સ બગડતાં ઉછળીને દર્શકોના એરિયામાં ફગાઈ હતી. આ ઘટનામાં સોફિયા સિવાય 4 લોકોને ઈજા થઈ હતી.

ખતરનાક બેક્ટેરિયા મહિલાનો અડધો ચહેરો ખાઈ ગયા, ઑપરેશન કરી માંડ માંડ બચ્યો જીવ

X
275 કિમીની ઝડપે જતી હતી કાર, કંટ્રોલ જતાં ઉડીને ફગી અને પછી..,F3 driver Sophia Floersch breaks spine in terrifying crash

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી