ડાન્સ / આને કહેવાય ખતરનાક નાગણી! ડાન્સ કરતાં કરતાં મંડપ પર ચઢી ગઈ, ઊંધે માથે લટકીને કર્યો ડાન્સ, મહેમાનો બઠ્ઠા વળી ગયા

Exclusive Nagin Dance in Indian Wedding

DivyaBhaskar.com

Feb 23, 2019, 02:01 PM IST
આજકાલ લગ્નની સિઝન ચાલી રહી છે. લગ્નમાં હવે નાગીન ડાન્સ કોમન થઈ ગયો છે. જો કે સમયાંત્તરે નાગીન ડાન્સમાં પણ નવી નવી સ્ટાઈલ જોવા મળી રહી છે. તાજેતરમાં આવા જ એક નાગીન ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. નાગીન ડાન્સ કરતાં કરતાં યુવક ઢસડાતો ઢસડાતો સીધો સામિયાણાના મંડપ પર ચઢી જાય છે. ઉપર ચઢીને તે આખા સામિયાણાને ડોલાવે છે. થોડી વારમાં જ તે મંડપ પર ઊંધે માથે લટકે છે અને ડાન્સ કરવા લાગે છે.
X
Exclusive Nagin Dance in Indian Wedding

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી