Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1405

2000 અને 500ની નોટ વિશે નહીં જાણતા હોવ આ વાત, વીજતાર ચીપકાવતા ચાલુ થયો બલ્બ

  • પ્રકાશન તારીખ21 Dec 2018
  •  

2000 અને 500ની નોટમાં ઈલેક્ટ્રીસીટી હોય છે એવુ કહેવામાં આવે તો તમને જરા પણ એ વાત પર વિશ્વાસ નહીં આવે. પરંતુ કોઈ ઈલેક્ટ્રીશિયને બે હજાર અને પાંચસોની નોટ પર બે વીજતાર મુકીને સાબિત કરી દીધુ છે કે તેમાં વીજળી છે, કારણકે વીજતાર મુકતાની સાથે જ બલ્બ ચાલુ થઈ જાય છે. અને વીજતાર હટાવી લેવાથી બલ્બ બંધ થઈ જાય છે. વીડિયો ક્યાનો છે એ તો માલુમ પડતુ નથી. પરંતુ ભાષા પરથી તે સાઉથના કોઈ શહેરનો લાગી રહ્યો છે.

હેર કટ કરવાની યુનિક સ્ટાઇલ, આ હજામ લાકડું છોલવાના રંધાથી કાપે છે વાળ

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP