• Home
  • Dvb
  • Dbv
  • Ekta Kapoor Troll for her Dressing Sense in Diwali Party,દીવાળી પાર્ટીમાં બોલ્ડ ડ્રેસમાં પરેશાન થઈ એક્તા કપૂર, સોશિયલ મીડિયામાં લોકોએ કહી 'થૂલ થૂલી'

દીવાળી પાર્ટીમાં બોલ્ડ ડ્રેસમાં પરેશાન થઈ એક્તા કપૂર, સોશિયલ મીડિયામાં લોકોએ કહી 'થૂલ થૂલી'

Ekta Kapoor Troll for her Dressing Sense in Diwali Party,દીવાળી પાર્ટીમાં બોલ્ડ ડ્રેસમાં પરેશાન થઈ એક્તા કપૂર, સોશિયલ મીડિયામાં લોકોએ કહી 'થૂલ થૂલી'

ડ્રામા ક્વિન એક્તા કપૂરે પોતાના ઘરે દીવાળી પાર્ટી આપી હતી. આ અવસરે બોલિવૂડથી લઈને ટેલિ જગતના ઘણાં સેલિબ્રિટીઝ આવ્યા હતા.

divyabhaskar.com

Nov 07, 2018, 06:06 PM IST

ડ્રામા ક્વિન એક્તા કપૂરે પોતાના ઘરે દીવાળી પાર્ટી આપી હતી. આ અવસરે બોલિવૂડથી લઈને ટેલિ જગતના ઘણાં સેલિબ્રિટીઝ આવ્યા હતા. પાર્ટીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે પોતાના ડ્રેસને લઇને અનકમ્ફર્ટેબલ જોવા મળી હતી. પાર્ટીમાં એક્તાએ પિંક લહેંગા ચોલી પહેરી હતી પરંતુ તે વારંવાર પોતાના ડ્રેસને એડજસ્ટ કરતી જોવા મળી. સોશિયલ મીડિયા પર એક્તાના વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સે કમેન્ટ્સ કરી હતી.

ડીનર ડેટ જોવા મળ્યાં મલાઇકા-અર્જૂન, વીડિયો જોઇને ભડક્યાં લોકો

X
Ekta Kapoor Troll for her Dressing Sense in Diwali Party,દીવાળી પાર્ટીમાં બોલ્ડ ડ્રેસમાં પરેશાન થઈ એક્તા કપૂર, સોશિયલ મીડિયામાં લોકોએ કહી 'થૂલ થૂલી'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી