Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-1998

LED HD Projector : ભૂલી જાઓ મોટી સ્ક્રીનવાળા મોંઘા ટીવી, આ ડિવાઈસથી દીવાલ બની જશે 10 ફૂટની સ્ક્રીન! કિંમત માત્ર 5990 રૂપિયા

  • પ્રકાશન તારીખ25 Jan 2019
  •  
હવે ભૂલી જાઓ મોટી સ્ક્રીનવાળા મોંઘા ટીવી, આ ડિવાઈસથી દીવાલ બની જશે 10 ફૂટનો સ્ક્રીન!EGATE બ્રાન્ડનું LED HD પ્રોજેક્ટર આવી ગયું છે જે દીવાલ પર 120 ઈંચનું ડિસ્પ્લે એટલે કે 10 ફુટ ઊંચી સ્ક્રીન બનાવે છે. પ્રોજેક્ટર ફુલ HD રિઝોલ્યુશન (1920*1080) સપોર્ટ કરે છે. જેમાં સ્પીકર માટે ઓડિયો આઉટપુટ પોર્ટ પણ છે. તમે ડાયરેક્ટ પેનડ્રાઈવથી જોઈ શકશો મૂવી અને તેમાં સ્માર્ટફોન પણ કનેક્ટ થઈ શકે છે. પ્રોજેક્ટરની ઓનલાઈન પ્રાઈસ છે માત્ર 5990 રૂપિયા

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP