• Home
  • Dvb
  • Dbv
  • આ ભારે ભરખમ રકમની ગણતરી કેલ્ક્યુલેટર વગર કરો માત્ર 2 સેકન્ડમાં,Easy trick teach mathematic

સરળ ટ્રીક / આ ભારે ભરખમ રકમની ગણતરી કેલ્ક્યુલેટર વગર કરો માત્ર 2 સેકન્ડમાં

આ ભારે ભરખમ રકમની ગણતરી કેલ્ક્યુલેટર વગર કરો માત્ર 2 સેકન્ડમાં,Easy trick teach mathematic

divyabhaskar.com

Feb 04, 2019, 04:56 PM IST

મિત્રો વૈદિક ગણિત ની એક સરસ મઝાની ટ્રિક વિશે આજે જેઆર ડાંગર સરે સરસ માહિતી આપી છે. જેની મદદથી આપ આ પ્રકારની ગણતરીઓનો જવાબ કેલ્ક્યુલેટરનો ઉપયોગ કર્યા વગર જ 2 કે 3 સેકન્ડમાં આપી દેશો. જેમાં 9999 × 8547 = 85461453, 9999 × 9823 = 98220177, 9999 × 1256 = 12558744, 9999 × 5678 = 56774322, 9999 × 8765 = 87641235 જેવી રકમ સામેલ હશે. અહીં એક વાતનું ધ્યાન રાખવાનું છે કે આ ટ્રિકની મદદથી 9999ની સાથે કોઈપણ 4 આંકડાની રકમનો ગુણાકાર કરી શકાય.

બે મહિના બાદ કપિલ શર્માનું ત્રીજું વેડિંગ રિસેપ્શન, ડ્રમ વગાડતો જોવા મળ્યો કોમેડી કિંગ

X
આ ભારે ભરખમ રકમની ગણતરી કેલ્ક્યુલેટર વગર કરો માત્ર 2 સેકન્ડમાં,Easy trick teach mathematic

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી