Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-741

આ ગુજરાતી શિક્ષકે શીખવાડી ગુણાકાર કરવાની સરળ રીત, ગમે તેવો અઘરો ગુણાકાર પણ સેકન્ડમાં થશે સોલ્વ

  • પ્રકાશન તારીખ30 Nov 2018
  •  

સોશિયલ મીડિયામાં એક ગણિતના શિક્ષકનો વીડિયો હાલ વાયરલ થયો છે. જો તમારા બાળકને ગુણાકારની સરળ રીત શીખવવી હોય તો આ વીડિયો તેમને બહુ ઉપયોગી નિવડશે. ડાંગર સરે સમજાવેલી આ ટ્રીકથી કોઇ પણ સંખ્યાના ગુણાકાર સરળતાથી આવડી જશે. પરંતુ તેના માટે 1 થી 10 સુધીના ઘડિયા આવડતા હોવા જોઈએ. આ ટ્રીકથી ગમે એવડી મોટી સંખ્યાનો ગુણાકાર હશે તમારા બાળકને આવડી જશે.

શૉકિંગ ઘટના: પ્લેબોય મૉડલની લૉન્ડ્રિરૂમમાં જ થઈ શારીરિક છેડતી

પાક.ના પેશાવરમાં કપૂર ખાનદાનની હવેલી મ્યૂઝિયમમાં ફેરવાશે

96 વર્ષના ગુજરાતી દાદાએ આપ્યો શિયાળામાં ચામડીને સૉફ્ટ રાખવાનો ઘરેલુ ઉપાય


તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP