આશ્ચર્યજનક / રેલ્વે ટ્રેક પર ખુરશી મુકીને બેઠેલા યુવાન પરથી ટ્રેન પસાર થઈ ગઈ..નજરે જોનારા પહેલાં ચીસ પાડી ઊઠ્યા પરંતુ પછી લોકોને આશ્ચર્ય થયું

Dynamo magic trick getting hit by a train

divyabhaskar.com

Feb 18, 2019, 02:53 PM IST
સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં રેલ્વે ટ્રેક પર ખુરશી મુકીને એક યુવક તેના પર બેઠો. ત્યારબાદ કેટલાક લોકોએ તેના પર લીલા રંગની ચાદર ઓઢાડી દીધી. થોડીવાર પછી ત્યાંથી ટ્રેન પસાર થઈ ગઈ.. એવું લાગ્યું જાણે યુવક કપાઈ ગયો હોય..પરંતુ અચાનક ટ્રેનનાં છેલ્લા કોચમાંથી યુવક જીવતો ઉતર્યો. આમાં જાદુગરે પોતાનુ હુન્નર દેખાડ્યું હતુ. તેણે પાટા વચ્ચેથી યુવકને હટાવી દીધો હતો. અંદાજે 5.50 લાખથી વધુ લોકો આ વીડિયોને જોઈ ચૂક્યા છે.
X
Dynamo magic trick getting hit by a train

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી