પર્દાફાશ / ડુપ્લીકેટ વિમલ ગુટખાં અને પાન-મસાલા બનાવતી ફેક્ટરી પર પોલીસે પાડી રેડ, આરોપીઓનો વીડિયો બનાવી બતાવી આખી પ્રોસેસ

Duplicate vimal pan masala making factory

divyabhaskar.com

Mar 23, 2019, 12:19 PM IST
સરથાણા પોલીસે સુરત કામરેજ રોડના લસકાણાના ડાયમંડ નગર પાસે આવેલા અમૃત નગર ઇન્ડસ્ટ્રીયલ સોસાયટીના ખાતા નંબર 158ના ત્રીજા માળે ડુપ્લિકેટ વિમલ ગુટખાં અને પાન-મસાલા બનાવતી ફેક્ટરી પર રેડ પાડી હતી. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી ડુપ્લીકેટ માલ જપ્ત કર્યો હતો. અને વીડિયો શૂટ કરી સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો.
X
Duplicate vimal pan masala making factory

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી