• Home
  • Dvb
  • Dbv
  • Dubai's Burj Khalifa lights up with Sri Lanka flag,શ્રીલંકન રાષ્ટ્રધ્વજના રંગે રંગાઈ દુબઈની બુર્જ ખલીફા

એકજૂટતા / શ્રીલંકન રાષ્ટ્રધ્વજના રંગે રંગાઈ બુર્જ ખલીફા, આતંકી હુમલા બાદ દુબઈએ આપી શ્રદ્ધાંજલિ

Dubai's Burj Khalifa lights up with Sri Lanka flag,શ્રીલંકન રાષ્ટ્રધ્વજના રંગે રંગાઈ દુબઈની બુર્જ ખલીફા

divyabhaskar.com

Apr 26, 2019, 02:15 PM IST

શ્રીલંકામાં ઈસ્ટર સન્ડેના થયેલા આત્મઘાતી હુમલામાં માર્યા ગયેલા લોકો પ્રતિ એકજૂટ થવા દુબઈની ઐતિહાસિક ઈમારત બૂર્જ ખલીફાને શ્રીલંકન ફ્લેગના રંગમાં રંગવામાં આવી. દુનિયાની સૌથી મોટી અને સૌથી વધુ લોકપ્રિય ગગનચૂંબી ઈમારત પર શ્રીલંકાનો ઝંડો જોવા મળ્યો. શ્રીલંકન ઝંડાની રંગીન રોશનીથી રોશન કરવામાં આવી. બુર્જ ખલીફાએ પોતાના ટ્વિટર હેન્ડલ પર પણ લખ્યું કે આ દુખની ઘડીમાં અમે શ્રીલંકા સાથે છીએ.

અખિલેશની રેલીમાં થઈ જોવા જેવી, ચૂંટણીના મેદાનમાં આખલાએ મચાવ્યો આતંક, વીડિયો થયો વાઇરલ

X
Dubai's Burj Khalifa lights up with Sri Lanka flag,શ્રીલંકન રાષ્ટ્રધ્વજના રંગે રંગાઈ દુબઈની બુર્જ ખલીફા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી