Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-2570

દારૂ પીધેલી હાલત,ફાટેલા યુનિફોર્મ સાથે ગાળો બોલીને ડ્યૂટી કરતાં બે પોલીસકર્મીઓએ હાઈવે પર કર્યો ટ્રાફિકજામ

  • પ્રકાશન તારીખ01 Mar 2019
  •  
યૂપીના ઉરઈથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં હાઈ વે પર 2 પોલીસકર્મીઓએ દારૂ ઢીંચીને હંગામો કર્યો હતો.ઝાંસી-કાનપુર હાઈ-વે પર બંનેની ડ્યૂટી હતી. જે દરમ્યાન બંનેએ ખૂબ દારૂ પીને ટ્રકચાલકો સાથે ઝઘડો કર્યો હતો. લોકોએ બંનેને સમજાવવાનો ખૂબ પ્રયત્ન કર્યો હતો પણ તેઓ ન માન્યા. આખરે લોકોેએ 100 નંબર ડાયલ કરી આ પોલીસકર્મીઓને ત્યાંથી ખસેડવા પોલીસ બોલાવી પડી હતી! પોલીસ આવ્યા બાદ ટ્રાફિકજામ હળવો કર્યો હતો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP