• Home
  • Dvb
  • Dbv
  • drunk policeman sleep on the road at dindori, madhya pradesh

આ રીતે કરશે સુરક્ષા? / દારૂ ઢીંચીને રોડ પર પડ્યો હતો ASI, લોકોએ ઢંઢોળીને જગાડ્યો તો બોલ્યો,'હું તમારી મદદ કરવા માટે આવ્યો છું'

drunk policeman sleep on the road at dindori, madhya pradesh

divyabhaskar.com

Mar 18, 2019, 04:07 PM IST
મધ્યપ્રદેશના ડિંડોરીથી શોકિંગ વીડિયો વાઈરલ થયો છે. જેમાં એક ASI દારૂ ઢીંચીને રોડ પર પડ્યો હતો. બઝાગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા બી એલ ચૌધરીને લોકોએ ઢંઢોળીને જગાડ્યો તો તેણે જણાવ્યું કે તે વિભાગના કામથી જિલ્લા કચેરીએ આવ્યો હતો. રોડ પર સૂતેલાં ASIનો લોકોએ વીડિયો બનાવી વાઈરલ કરી દીધો હતો. પીધેલાં પોલીસકર્મીને લોકોએ ડ્યૂટી યાદ કરાવી હતી. શું આ રીતે નશો કરીને સુરક્ષાકર્મીઓ લોકોની સુરક્ષા કરી શકશે? તે એક મોટો સવાલ છે.
X
drunk policeman sleep on the road at dindori, madhya pradesh

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી