Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-1032

આ ટ્રેક્ટર ડ્રાઈવર વગર પણ ખેતરમાં ખેતી કરી શકે છે, એક ખેડૂતપુત્રએ વિકસાવી નવી ટેક્નોલોજી

  • પ્રકાશન તારીખ28 Nov 2018
  •  
રાજસ્થાનનાં બારાં જીલ્લામાં રહેતાં 19 વર્ષનાં યોગેશ નાગરે ડ્રાઈવર વગર પણ ચાલે તેવું ટ્રેક્ટર બનાવ્યું છે. યોગેશ B.sc First Yearનો વિદ્યાર્થી છે. યોગેશે પિતાની મદદ માટે રિમોટથી ચાલતું ટ્રેક્ટર બનાવ્યું હતું.યોગેશ એક ખેડૂતપુત્ર છે. તેથી તેણે પોતે રિસર્ચ કરીને પિતાનાં ટ્રેક્ટરને ઓટોમેટિક ટ્રેક્ટર બનાવ્યું છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો
TOP