• Home
  • Dvb
  • Dbv
  • મોબાઇલ પર વાત કરવા ડ્રાઇવર સાઇડમાં ગયો અને રિક્ષાના થયા આ હાલ,Driverless Auto rikshaw run on highway

મોબાઇલ પર વાત કરવા ડ્રાઇવર સાઇડમાં ગયો અને રિક્ષાના થયા આ હાલ

મોબાઇલ પર વાત કરવા ડ્રાઇવર સાઇડમાં ગયો અને રિક્ષાના થયા આ હાલ,Driverless Auto rikshaw run on highway

તમે રસ્તા પર જતાં હોવ અને સાઇડમાંથી રિક્ષા પસાર થાય જે ચાલતી તો હોય પરંતુ તેને ચલાવનાર કોઈ ન હોય તો તમારા રિએક્શન કેવા હશે.

divyabhaskar.com

Nov 29, 2018, 03:44 PM IST

હાઇવે પર તમે ક્યારેય ડ્રાઇવરલેસ રિક્ષા જોઈ છે ખરા? તમે રસ્તા પર જતાં હોવ અને સાઇડમાંથી રિક્ષા પસાર થાય જે ચાલતી તો હોય પરંતુ તેને ચલાવનાર કોઈ ન હોય તો તમારા રિએક્શન કેવા હશે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે. જે ફની છે. એક રિક્ષા હાઇવે પર વગર ડ્રાઇવરે સડસડાટ દોડી રહી છે. સદનસીબે કોઈ દુર્ઘટના થતી નથી, પરંતુ આગળ જતાં એક ટ્રક સાથે અથડાય છે અને બંધ પડી જાય છે.

બજારમાં મળતાં શિંગોડા પાછળની વાસ્તવિકતા, કેમિકલ વાપરતા વેપારીની કરતૂત આવી સામે

X
મોબાઇલ પર વાત કરવા ડ્રાઇવર સાઇડમાં ગયો અને રિક્ષાના થયા આ હાલ,Driverless Auto rikshaw run on highway

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી