શોકિંગ ઘટના / CCTV: ડ્રાઈવરે બેદરકારીપૂર્વક કાર હંકારી માસૂમ પર ચઢાવી દીધી, બાળક કાર નીચે અંદાજે 20 મીટર સુધી ઘસડાયો

driver shockingly drove car on a child in delhi

divyabhaskar.com

Apr 27, 2019, 03:42 PM IST

દિલ્હીથી આંખ ઉઘાડનારી ઘટના સામે આવી છે. ડ્રાઈવરે માલિકના બાળકને ઘરની બહાર ઊતાર્યો હતો. ગાડીમાંથી ઊતરીને બાળક ગાડી આગળથી રોડ ક્રોસ કરતો હતો ત્યાં જ.. ડ્રાઈવરે માસૂમ પર કાર ચડાવી દીધી હતી. બાળક કાર નીચે અંદાજે 20 મીટર સુધી ઘસડાયો હતો. ગંભીર રીતે ઘાયલ બાળકને લોકોએ ગંભીર હાલતમાં હોસ્પિટલ પહોંચાડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મોબાઈલ પર વાત કરતો હોવાથી ડ્રાઈવરને બાળક દેખાયો ન હતો. 22 એપ્રિલની શોકિંગ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.

X
driver shockingly drove car on a child in delhi

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી