• Home
  • Dvb
  • Dbv
  • Donald Trump beats Ranveer Singh at Malhari in viral meme video

મિમ વીડિયો / ડોનાલ્ડ ટ્રમ્પના પેશવા વોરિયર અંદાજનો ડાન્સ વાઈરલ, હટકે છે આ બાઝીરાવ મસ્તાનીવાળો ડાન્સ

Donald Trump beats Ranveer Singh at Malhari in viral meme video

Divyabhaskar

Feb 25, 2019, 05:14 PM IST

સોશિયલ મીડિયામાં અનેક લોકોના મિમ બનીને વાઈરલ થતાં જ હોય છે પણ અત્યારે જે વાઈરલ થયું છે તે એકદમ હટકે છે. ટ્વિટર પર mad-liberals નામના અકાઉન્ટ પર બાઝીરાવ મસ્તાનીના મલ્હારી સોન્ગ પર અમેરિકન પ્રેસિડન્ટ ડાન્સ કરતા હોય તેવો વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. આમ તો આ વીડિયો મોર્ફ કરેલો છે પણ તેમાં એટલી ચીવટથી કામ કર્યું છે કે તમે કલ્પના પણ ના કરી શકો કે તે રણવીર સિંહ છે કે ટ્ર્મ્પ. સોશિયલ મીડિયામાં પણ આ વીડિયો જોઈને યૂઝર્સે કહ્યું હતું કે હવે રણવીરને તગડી સ્પર્ધાનો સામનો કરવો પડશે તો કોઈએ કહ્યું કે પેશવા વોરિયર ટ્ર્મ્પ.

X
Donald Trump beats Ranveer Singh at Malhari in viral meme video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી