Back કથા સરિતા

(પ્રકરણ - 3840)
પ્રકરણ-16

આ મંદિરમાં આરતીનો ઘંટ વાગતા જ ગામના કુતરાઓ રડવા લાગે છે

  • પ્રકાશન તારીખ01 Sep 2018
  •  

તમે ક્યારેય મંદિરમાં કુતરાઓને રડતા જોયા છે. પરંતુ એક મંદિરમાં આરતી શરૂ થતાં જ કુતરાઓ રડવા લાગે છે. મંદિરમાં આરતીનો જેવો ઘંટ વાગે છે કે ગામના કુતરાઓ ભેગા થઈને જોરજોરથી રડવા લાગે છે અને નવાઈની વાત એ છે કે ઘંટ જેવો બંધ થાય છે કે કુતરાઓ શાંત થઈ જાય છે. વીડિયો ક્યાંનો છે તે તો ખબર નથી પરંતુ સોશિયલ મીડિયામાં કોઈએ શેર કર્યો છે.

આવા હિંચકામાં બેસવું હોય તો વિદેશ જવું પડે, ગુજરાતીએ શેર કર્યો વીડિયો

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP