Back કથા સરિતા

(પ્રકરણ - 3839)
પ્રકરણ-3280

શેરીમાં રખડતાં કૂતરા 6 વર્ષનાં બાળક પર તૂટી પડ્યાં , 100 મીટર સુધી બાળકને ઘસડ્યો, બચકાં ભરીને કરી નાંખ્યો લોહીલૂહાણ

  • પ્રકાશન તારીખ16 Apr 2019
  •  
અમૃતસરથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે .જેમાં 6 વર્ષનાં બાળક પર કૂતરા ટૂટી પડ્યાં હતા. શેરીમાં જઈ રહેલાં બાળકને કૂતરાઓએ 100 મીટર સુધી ઘસડ્યો હતો. રખડતાં કૂતરાઓએ બાળકને બચકાં ભર્યાં હતા. લોકોએ જેમતેમ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો. 14 એપ્રિલે મહિદરા કોલોનીમાં બનેલી ઘટનાનાં cctv ફૂટેજ વાઈરલ થયા છે.

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો
x
રદ કરો

કલમ

TOP