લખનઉ / વહાલસોયાને ગુમાવવાનું દર્દ મા જ જાણે, રસ્તા પર બચ્ચું કચડાઈ જતાં રડતી આંખે સામે જ બેસી ગઈ જનેતા, રસ્તે આવતાં-જતાંને આપ્યો ખાસ મેસેજ

dog runs behind bikers after loss of its cub

divyabhaskar.com

Jan 18, 2019, 05:52 PM IST
પહેલી નજરે ડોગી લોકોને હેરાન કરતું હોય એવું લાગે...પરંતુ એવું નથી.આ ડોગી પણ એક માતા છે, જે પોતાનાં વહાલસોયાના મોતનો શોક મનાવી રહી છે. કોઈ વાહને તેનું બચ્ચું છીનવી લીધું છે.બચ્ચાનાં શોકમાં બાઈક પાછળ દોડે છે માતા.જાણે પૂછે છે કે તમે જાણો છો બચ્ચાને કોણે કચડ્યું?રસ્તા પર વ્હાલસોયાને ગુમાવવાનું દર્દ આ રીતે જતાવે છે આ ડોગી, વીડિયો વાઈરલ થયો

X
dog runs behind bikers after loss of its cub

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી