• Home
  • Dvb
  • Dbv
  • dog run to Save puppy from coming under the car in california

લાગણી / મહિલા ગાડી રિવર્સ લઈ રહી હતી ત્યાં જ દૂર ઊભેલી માતાને જોઈ દોડ્યું બચ્ચું, ડોગીએ આંખનાં પલકારામાં ધસી આવીને આ રીતે બચાવી લીધો બચ્ચાંનો જીવ

dog run to Save puppy from coming under the car in california

divyabhaskar.com

Apr 19, 2019, 05:33 PM IST

મા એ મા બીજા બધા વગડાનાં વા..આ કહેવતને સત્ય ઠરાવતી એક ઘટના કેનેડાનાં બરફાચ્છાદિત પ્રદેશમાં બની ગઈ. એક નાનકડું પપી તેની માતાને મળવા માટે ચાલતું ચાલતું રોડ પર આવી ગયું,,પરંતુ ત્યાં જ એક બ્લૂ કલરની ગાડી પણ રિવર્સમાં આવી રહી હતી..ગાડીચાલકની બેદરકારીને લીધે બચ્ચું ગાડીનાં ટાયર નીચે આવી જવાની તૈયારીમાં જ હતું કે અચાનક...એક ડોગી ત્યાં દોડી આવ્યું અને તે મોઢાંમાં પકડીને બચ્ચાંને દૂર લઈ ગયું.. દૂર ઊભેલાં ડોગીએ દોડીને તેનાં બચ્ચાંનો જીબ બચાવી લીધો હતો.

ચોંકાવનારી ઘટનાં ત્યાં લાગેલાં cctv કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયો વાઈરલ થતાં જ ડોગીની સતર્કતા પર સોશિયલ મીડિયા પર લોકો આફરિન પોકારી ઉઠ્યાં છે.

X
dog run to Save puppy from coming under the car in california

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી